Home OUR TEAM CONTACT US SCHOOL LOGIN ADMIN

TPEO - Mandvi

Taluka Primary Education Office - Mandvi(Kutch)

Forgot Password ? Fill form given below.

Select Your Group

SELECT Your Name :-

ઉપરના ફોર્મ પ્રથમ તમારું ગ્રુપ સીલેકટ કરી સબમીટ આપો. ગ્રુપનું નામ સબમીટ કરવાથી ગ્રુપના નીચેના ઓપશનમાં તમામ શિક્ષકોના નામ બતાવશે. તેમાં આપનું નામ સીલેકટ કરો. ત્યારબાદ તમારા પાસવર્ડ નાખી લોગીન કરો.
નોંધઃ- તમારો ડિફોલ્ટ પાંચ આંકડાનો પાસવર્ડ તમારો જુલાઇ પેઇડ ઇન ઓગસ્ટ- ર૦૧૮માં તમારા બેંક ખાતામાં જમા થયેલો પગાર છે. લોગીન થયા બાદ My Profile ના મેનુમાં તમે તમારો પાસવર્ડ બદલી શકો છો.

અધિકારીનો સંદેશ

શિક્ષકમીત્રો, આ નવા એપ્લીકેશનમાં આપનું સ્વાગત છે. તમામ શિક્ષકોના કામ ઝડપી થાય તેમજ તેમની સાથે સંકલન જાણવી શકાય તેનો આ એક વામન પ્રયાસ છે. આશા છે આ વેબસાઈટ/એપ્લીકેશન આપ સૌને ખુબ ઉપયોગી સાબિત થશે.


Mohanlal J. Fufal
Ic. Taluka Primary Education Officer,
Taluka Panchyat Office
Mandvi - Kutch

શિક્ષણ શાખા, તાલુકા પંચાયત કચેરી, માંડવી - કચ્છ.

www.000webhost.com